________________
સામુદ્રિક શાસ્ત્ર ( ૧૨૬૫ ). જેનું કપાળ અર્ધ ચંદ્ર જેવું હોય તે રાજા થાય છે, જેનું કપાળ ઊંચું હોય તે ધર્મિષ્ટ થાય છે, જેનું કપાળ વિશાળ-પહેલું હોય તે વિદ્યાવાન અને લેગી થાય છે અને જેનું કપાળ વિષમ-વાંકું હોય તે દુઃખી થાય છે. ૩૧. તિલક સંબંધી વિચાર –
नरस्य दक्षिणे पार्थे, तिलकं मण्डलं शुभम् । वामे शुभं च नारीणां, ज्ञातव्यं हि नराधिप ! ॥ ३२ ॥
ધર્મકુમ, વૃ૦ ૧૨, તો ૪. (૨૦ ૨) હે રાજા ! પુરુષના જમણું પડખે મંડળના આકારે તિલક હોય તે શુભ છે, અને સ્ત્રીઓને ડાબે પડખે તિલક હેય તે શુભ છે, એમ જાણવું. ૩૨. દાંત સંબંધી વિચાર –
દરદાનો રાગા, મોળી ચાહીન: त्रिंशद्दन्तास्तु सुखिनस्ततो हीनास्तु दुःखिनः ॥ ३३ ॥
ટ્વનાયક (૧), g૦ ૨૪૧, રસ્તો શ૪. ( ઘ૦ ૦ ) જેને બત્રીશ દાંત હોય તે રાજા થાય છે, જેને એકત્રીશ દાંત હોય તે ભેગી થાય છે, જેને ત્રીશ દાંત હોય તે સુખી થાય છે અને તેથી પણ ઓછા દાંત હોય તે દુઃખી થાય છે. ૩૩.