SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ ( ૮૪૩ ) જેણે હમેશાં સંયમ યુક્ત શીલનું રક્ષણ કર્યું છે તે જ શુદ્ધ બ્રાહ્મણ, શ્રુતિ તથા વેદને જાણકાર અને યતિ છે. ૩. ये चापरिग्रहीतारो निर्लोभाः सत्यवादिनः । निर्मदा निरहङ्कारास्त एव ब्राह्मणोत्तमाः ॥ ४ ॥ यजुर्वेद, माध्यन्दिनी शाखा, आहिक, श्लो० ७५. જેઓ પરિગ્રહ રહિત છે, નિર્લોભી છે, સત્યવક્તા છે, મદ રહિત અને અહંકારથી વર્જિત છે તેઓ જ ઉત્તમ બ્રાહ્મણ છે. ૪. क्षान्त्यादिभिर्गुणैर्युक्तस्त्यक्तदण्डो निरामिषः । न हन्ति सर्वभूतानि, प्रथमं ब्राह्मणलक्षणम् ॥ ५ ॥ વૃદ્ધિા , ૦ ૮. જે ક્ષમાદિક ગુણોથી યુક્ત હોય, જે દંડ રહિત હોય, જે માંસાક્ષક ન હોય અને જે કોઈ પણ પ્રાણીને મારતે ન હોય તે પ્રથમ બ્રાહ્મણનું લક્ષણ છે. ૫. योगस्तपो दमो दानं, सत्यं शौचं दया श्रुतम् । विद्या विज्ञानमास्तिक्यमेतद्ब्राह्मणलक्षणम् ॥ ६ ॥ afaBરકૃતિ, ૩૦ ૬, ૦ ૨૨. યેગ, તપ, દમ, દાન, સત્ય, શૌચ (પવિત્રતા), દયા, શાસ, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તિકપણું, આ સવ બ્રામજુનાં લક્ષણ છે. ૬,
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy