SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનીતિ ( ૮૪૧ ) યુદ્ધ ક્યારે કરવું?— भूमिर्मित्रं हिरण्यं वा, विग्रहस्य फलत्रयम् । नास्त्येकमपि यद्येषां तन्न कुर्यात् कथञ्चन ॥ ३१ ॥ 9 પતન, પૃષ્ઠ ૩, t॰ ૨૮. વિગ્રહ-યુદ્ધ કરવાના ત્રણ ફળ છેઃ એક તેા શત્રુની ભૂમિ પેાતાને પ્રાપ્ત થાય, ખીજું તે શત્રુ મિત્ર થઇ જાય અને ત્રીજી શત્રુનું સુવર્ણ વગેરે ધન મળે. આ ત્રણમાંથી જો એક પણ મળતુ ન હેાય તે કઇ પણ પ્રકારે તે વિગ્રહ કરવા નહિ. ૩૧. શરણાગત રક્ષણુ કરવુ':— लोभाद् द्वेषाद्भयाद्वापि, यस्त्यजेच्छरणागतम् । માહત્યાનું તત્ત્વ, વાવમાદુમેનળિઃ ॥ ૩૨ ॥ હળવિપ્ર યુધનાર, જો ૬૭. જે પુરુષ લેાલથી, દ્વેષથી કે લયથી શરણે આવેલાના ત્યાગ કરે તે પુરુષને બ્રહ્મહત્યા જેટલું પાપ લાગે છે એમ પડિતા કહે છે. ૩૨. રાજલક્ષ્મીના નાશનાં કારણેાઃ— त्यक्तोपात्तं मद्यरतं द्यूतस्रीमृगयापरम् । कार्ये महति युञ्जानो हीयते नृपतिः श्रिया ॥ ३३ ॥ મહામાત, શાન્તિવર્ષ, અયાય ૧૨, જો૦ ૧. જે પુરુષને પ્રથમ ત્યાગ કરીને ફરીથી ગ્રહણ કર્યાં હાય, જે મદિરામાં રક્ત હોય, જે જુગારમાં તત્પર હાય, સ્ત્રી–સેવનમાં આસક્ત હાય અને શિકારમાં આસક્ત હોય તેવા પુરુષને જો માટા કાર્ય માં જોડવામાં આવે તેા તે રાજાની લક્ષ્મી ક્ષીણુ થાય છે. 33.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy