________________
છા મૃતભકિત-અનુમોદન આ
પ્રસ્તુત શ્રી સુભાષિત પદ્ય રત્નાકરના
આ તૃતીય ભાગના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પરમાદરણીય ગચ્છાધિપતિ પૂજ્યપાદ ન્યાયવિશારદ આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. ના
પટ્ટાલંકાર તપસ્વીરત્ન મેવાડેદેશોદ્ધારક આ. શ્રી વિજય જીતેન્દ્રસૂરીશ્વરજી મ.સા. ની
પ્રેરણાથી “શ્રી ચૌમુખજી પાર્શ્વનાથ જૈન મંદિર ટ્રસ્ટ,
ગઢસીવાણા (રાજસ્થાન) તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે.
ટ્રસ્ટ, શ્રી સંઘના આ સુકૃતની ભાવપૂર્ણ અનુમોદના કરે છે.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (મુંબઈ)