________________
આજ્ઞા (૧૩)
આજ્ઞા મહત્ત્વ—
सर्वजन्तुहिताऽऽज्ञैवाज्ञेन मोक्षैकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमात्रैव भवभञ्जनी ॥ १ ॥
યોગસાર, પ્રસ્તાવ ૨, ૪૦ ૨૭.
આજ્ઞા જ સ જંતુઓને હિતકારક છે, આજ્ઞા જ મેક્ષને અદ્વિતીય માર્ગ છે, આચરણ કરેલી ( અંગીકાર કરેલી ) આજ્ઞા જ ચારિત્ર છે અને આજ્ઞા જ સાંસારનેા નાશ કરનારી છે. ૧. કાની આજ્ઞામાં શંકા ન કરવી—
—
सती पत्युः प्रभोः पत्तिर्गुरोः शिष्यः पितुः सुतः । आदेशे संशयं कुर्वन्, खण्डयत्यात्मनो व्रतम् ||२॥ ૩પરાપ્રાપ્તાર, માર્ચ ૨, પૃ. ૨૮૨. (પ્ર. 8. )
સતી સ્ત્રી જો પેાતાના પતિની આજ્ઞામાં સંશય કરે, સેવક પ્રભુની ( સ્વામીની ) આજ્ઞામાં સંશય કરે શિષ્ય ગુરુની આજ્ઞામાં અને પુત્ર પિતાની આજ્ઞામાં સંશય કરે તે તેઓએ પોતાના વ્રતનું ખંડન કર્યું છે એમ જાણુવુ'. ૨.