SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશંસા ( ૧૧૮૫ ) गुणैर्यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्मप्रशंसया ॥ ४ ॥ શનિવાર, કામાકાસાણ, ૨. હે આત્મા ! જે તું ગુણવડે પૂર્ણ ન હોય તે તારે આ આત્મશ્લાઘા કરવાથી કોઈ પણ ફળ નથી. અને જો તું ગુણવડે પૂર્ણ હોય તે પણ તારે આત્મપ્રશંસા કરવાથી શું કામ છે ? ( બન્ને રીતે આત્મપ્રશંસા નકામી છે). ૪. કોની કયારે પ્રશંસા કરવી--- प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रवान्धवाः ।। कर्मान्ते दासभृत्याश्च, पुत्रा नेव तथा स्त्रियः ॥ ५॥ ગુરુજનની પ્રત્યક્ષ પ્રશંસા કરવી, મિત્ર અને બાંધવાની પરોક્ષમાં સ્તુતિ કરવી, દાસ અને ભૂની કાર્યને અંતે સ્તુતિ કરવી તથા પુત્ર અને સ્ત્રીની કદાપિ સ્તુતિ કરવી નહીં. ૫. શત્રુની પણ પ્રશંસા – प्रमोदसे स्वस्य यथाज्यनिर्मितैः, स्तवैस्तथा चेत्प्रतिपन्थिनामपि। विगर्हणैः स्वस्य यथोपतप्यसे, - તથા પૂળામાપિ જેવો વિતા | શ | अध्यात्मकल्पद्रम, अधिकार ३१, श्लो० ५. બીજા માણસોએ કરેલી તારી પ્રશંસા સાંભળીને જેમ તું ખુશી થાય છે તેવી જ રીતે શત્રુની પ્રશંસા સાંભળીને તને પ્રમોદ થાય, અને જેવી રીતે તારી પોતાની નિંદા સાંભળીને તું ખેદ પામે છે તેવી જ રીતે શત્રુની નિંદા સાંભળીને ખેદ પામે ત્યારે તું ખરેખરો જાણકાર છે એમ સમજવું. ૬. २४
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy