SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૮૦ ) પ્રેમ : ચ’ભઃ સુભાષિત-પદ્ય-રત્નાકર न भवति मिथुनानां प्रेम लावण्ययोगा ज्जनयति सुखमन्तः कस्यचित् कोऽपि दृष्टः । पतति झटिति दृष्टिर्मुग्धदासेरकाणां, जरठभुरठवल्लीपिञ्जरासु स्थलीषु ॥ ४ ॥ अन्योक्तिमुक्तावलो કાંઇ સ્ત્રી પુરુષના જોડલાંઓને જે પરસ્પર પ્રેમ થાય છે તે લાવણ્ય(સુંદરતા )ના ચેગથી થતે નથી, પરંતુ કોઇ પ્રાણી, માત્ર ોવાથી જ કોઇના અંતઃકરણમાં સુખ ઉત્પન્ન કરે છે. જેમકે મુગ્ધ ઊંટની દૃષ્ટિ જીણું પાકેલી વેલડીઆવડે પીંજર વર્ણવાળી પૃથ્વી ઉપર જલદી પડે છે. ૪. પ્રમવગરનાના ત્યાગ કરવાઃ मोहन परित्यक्तं, निस्नेहं वलवच्यजेत् । सादरं भ्रातरमपि किमुतान्यं पृथग्जनम् || ५ || સારા હૃદયથી રહિત અને સ્નેહુ રહિત એવે। કદાચ સગા ભાઇ હાય તેપણ તેના, ખળ કરવા યેાગ્ય છે, તેા પછી સામાન્ય તેમાં શુ કહેવુ' ? ૫. પુરુષની જેમ, ત્યાગ જનને ત્યાગ કરવા પ્રેમીના મેળાપ— चन्दनं शीतलं लोके, चन्दनादपि चन्द्रमाः । ચન્દ્રનનયોર્મધ્યે, ગીત: પ્રિયમમાગમઃ || ૬ | રામાયણ ( વાલ્મીકિ), ૩ત્તરા૩, ૬૦ ૨૭, મો. ૧.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy