________________
Rહાર ( ૮૭)
ગુરુનો સત્કાર –
नमस्कुर्यात्ततो भक्त्या, पर्युपासीत चादरात् । तद्याने त्वनुयायाच, क्रमोऽयं गुरुसेवने ॥१॥
विवेझविलास, उल्लास १. श्लो० १९२. ત્યારપછી ( ગુરુમહારાજને આસન આપ્યા પછી) તેમને ભક્તિપૂર્વક વંદન કરવું જોઈએ અને વિનયપૂર્વક એમની સેવાભક્તિ કરવી. (પછી) જ્યારે તેઓ જતા હોય ત્યારે એમને વળાવા જવું. ગુરુમહારાજની સેવાને આ ક્રમ છે. ૧. અતિથિનો સત્કાર:
तृणानि भूमिरुदकं, वाक् चतुर्थी च सूनृता । मतामेतानि हर्येषु, नोच्छिद्यन्ते कदाचन ॥ २ ॥
जैन पञ्चतन्त्र, पृ. २५, श्लो० १३१* બેસવાને માટે તૃણુ (સાદડી), વિશ્રાંત લેવા માટે પૃથ્વી (મકાન), પીવા માટે પાણી અને સારી વાણઃ આ ચાર વસ્તુઓ સત્પરુના ઘરમાં કદાપિ વિનાશ પામતી નથી. ૨. કોણ કોને સત્કાર ગાગ્યઃ
प्रजानां दैवतं राजा, पितरो देवता मताम् ।। सुशिष्याणां गुरुर्दवो नारीणां दैवतं पतिः ॥ ३॥
ધર્મસૂત્ર, g૦ ૨૨, ૨૦ ૨૦૪. (3. સ )* પ્રજાઓને રાજા દેવતારૂપ છે, પુરુષોને માતાપિતા દેવતારૂપ છે, ઉત્તમ શિષ્યને સદ્ગુરુ દેવતારૂપ છે અને સ્ત્રીઓને પિતાને પતિ દેવતારૂપ છે. ૩૧