SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પરોપકાર ( ૧૧૫૭ ) નદીઓ જળને વહે છે, પરે પકારને માટે જ ગાયે દૂધ આપે છે અને પરોપકારને માટે જ આ શરીર છે. ૧૩. પરોપકાર અને સ્વાર્થ – परार्थनिष्ठचित्तस्य, किमदेयं महात्मनः । स्वार्थसंलग्नचित्तस्य, किमकार्य दुरात्मनः ॥ १४ ॥ | મુનિ મિશુરિવાજ. જેઓ પરોપકાર કરવામાં તલ્લીન છે એવા મહાપુરુષો બીજાને માટે જે જોઈએ તે બધું ય આપવા તૈયાર હોય છે. જેઓ સ્વાથ-દુજેન છે તે પાપી મનુષ્યો દરેક જાતના અધમ કાર્ય કરવામાં હિચકાતા નથી. તેમને માટે કઈ અકૃત્ય જેવું હોતું નથી. ૧૪. પરોપકાર વગર બધું નકામું – परोपकारशून्यस्य, धिङ् मनुष्यस्य जीवितम् । यावन्तः पशवस्तेषां, चाप्युपकरिष्यति ॥ १५ ॥ માવત, રપ , શ૦ ૨૮, - પરોપકારથી રહિત એવા મનુષ્યના જીવિતને ધિક્કાર છે, કેમકે જેઓ પશુઓ છે તેમનાં ચામડાં વગેરે પણ ઉપકારક થાય છે. ૧૫. પરોપકાર શા માટે કર यथैवात्मा परस्तद्वद् द्रष्टव्यः सुखमिच्छता । सुखदुःखानि तुल्यानि यथाऽऽत्मनि तथा परे ॥१६॥
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy