________________
પરોપકાર
(૧૧૫૩) પરોપકાર : સાચું ભૂષણ
श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन,
दानेन पाणिनं तु कङ्कणेन । विभाति कायः करुणापराणां, ___ परोपकारेण न चन्दनेन ॥३॥
નીતિશતિ (મારિ ), ગોડ ઈર. શાસ્ત્રશ્રવણવડે કાન શોભે છે પણ કુંડલવડે શોભતા નથી, દાન દેવાવડે હાથ શોભે છે પણ કંકણ પહેરવાથી શકતા નથી, અને દયાળુ પુરુષોનું શરીર પરોપકાર કરવાથી શેભે છે પણ ચંદનનું વિલેપન કરવાથી શેલતું નથી. ૩. પરોપકાર સાચું જીવન –
निर्गुणस्य शरीरस्य, प्रतिक्षणविनाशिनः । गुणोऽस्ति सुमहानेकः, परोपकरणाभिधः ॥४॥
પાર્શ્વનાથar (ga ), ૩ ૨, ૦ ૨૮૨. ' પ્રતિક્ષણ નાશ પામનારા અને કાંઈ પણ ગુણ વગરના શરીરને પરોપકાર નામને એક જ મહાન ગુણ છે. ૪.
पुष्पाणां निश्चिते नाशे, यथा देवार्चनं फलम् । तथा ज्ञानधनादीनां, परोपकृतिरेव हि ॥५॥
પાર્શ્વનાથara (va ), સ ૨, સો કર. જેમ ફૂલેને નાશ અવશ્ય થવાને હેઈને દેવપૂજા(માં ફૂલેને ઉપયોગ) એ (ફલેનું) ફળ છે તેમ જ્ઞાન અને ધન વગેરેને નાશ અવશ્ય થવાને હે પરોપકાર જ તેનું કુળ છે. ૫.
૨૨