SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ કુસંપ ( ૧૧૫૧ ). પાગું માનેલું છે; શ્રેષ્ઠ જૈન મતમાં ( બીજાને માટે) સર્વથા મિથ્યાત્વપણું માનેલું છે, સત્સંગી પંથમાં કુસંગતા માનેલી છે, જગતમાં પ્રસિદ્ધ એવા વૈષ્ણવ મતમાં અન્યાશ્રયપાછું માનેલું છે, આર્યસમાજ મતમાં ( બીજાને માટે) અનાર્યપણું પ્રચાર પામેલું છે અને ચુસ્ત મુસલમાનમાં કાફરપણાને પ્રચાર થયેલ છે : આ પ્રમાણે સર્વને અધઃપાત-પતનકરનારો ભયંકર એ કુસંપ ભારતવર્ષમાં ફેલાય છે. ૩. કલિયુગમાં કુસંપ -- धूमायन्ते व्यपेतानि, संहतानि जलन्ति च । उल्मकानीव विभान्ति, ज्ञातयो भरतर्षभ ! ॥ ४ ॥ હે અર્જુન ! (કલિયુગમાં) સર્વ જ્ઞાતિઓ (સગા-સંબંધીઓ) ઉંબાડીયાની જેવી દેખાય છે, એટલે કે તેઓ છૂટા છૂટા હેય તે ધુંધવાય છે અને એકઠા થાય તે સળગી ઉઠે છે. ૪. कलौ कराले न सुखं लभेत, पक्षद्वयादेव विरोधकाले । मध्यस्थना प्रत्युत निन्द्यतेऽपि, समन्ततो हा! स कलेः प्रभावः॥५॥ | મુનિ હિમાંશુ વાય. બે પળોના કલેશમાં કઈ તટસ્થ પુરુષ હોય તે તેને એકે પક્ષ તરફથી સુખ નથી મળતું. ઊલટું ચારે તરફથી તે નિંદાય છે. એ બધો કળિયુગનો પ્રભાવ છે. ૫. કુસંપનું પરિણામ – सर्वे यत्र विनेतारः, सर्वे पण्डितमानिनः । સર્વે મહેમિતિ, તજવીજતિ | ૬ | શ્રાવક, પૃ. ૧૦, (ા. સ. ) જ્યાં બધા ય આગેવાન હય, બધાય પંડિતમાની હોય અને બધાય મોટાઈને ઈચ્છતા હોય તે સમૂહ વિનાશ પામે છે. -
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy