SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૩ ) છ પ્રકારનાં સુખ – अर्थागमो नित्यमरोगिता च, प्रिया च भार्या प्रियवादिनी च । વય પુત્રાથી ૧ વિદ્યા, પ ગવાક્ય મુનિ પાનન ! | ૨ હતોશ, પ્રતાવા, કા. ધનની પ્રાપ્તિ, નિત્ય નીરોગીપણું, વહાલી અને પ્રિય વચન બોલનારી ભાર્યા, વશમાં વર્તનારો પુત્ર અને ધનાદિક પ્રજનને સિદ્ધ કરનારી વિઘા : આ છ પદાર્થ હે રાજા ! જીવલેકને સુખકારક છે. ૧. आरोग्यमानृण्यमविप्रवासः, मप्रत्यया वृत्तिरभीतिवासः । सर्भिमनुष्यैः सह सम्प्रयोगः, પદ્ ર્નવાચ સુવાનિ રાજન ! | ૨ | આરોગ્ય-નરેગતા, દેવારહિતપણું-કરજરહિતપણું, પ્રવાસરહિતપણું, નીરાંતવાળી આજીવિકા-ધધ, ભય રહિન સ્થાનમાં વસવું અને પુરુષોની સાથે સંગતિ, હે રાજા ! આ છે જીવલેકનાં સુખ છે. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy