________________
ગુણ
(
૧૧૯ ).
સ્વગુણ નિર્ણય –
न गर्वः सर्वथा कार्यो, भट्टादीनां प्रशंसया । व्युत्पन्नश्लाघया कार्यः, स्वगुणानां तु निश्चयः ॥११ ।।
વિવરિત્રાસ, કાર ૮, સો રૂ૭. ચારણ, ભાટ વગેરેની પ્રશંસાથી ડાહ્યા માણસે બીલકુલ ગર્વ કરે નહીં, પરંતુ પંડિતએ કરેલી શ્લાઘાથી પિતાના ગુણને નિશ્ચય કર. ૧૧. ગુણું પ્રત્યેનું ખરાબ વર્તન –
निर्माया यः कृपालुर्यः, सत्यो यः सनयश्च यः । प्रायेण तत्र लोकस्य, क्लीववुद्धिर्विजृम्भते ॥ १२ ॥
નત્રિાસ, મદ ૨, સ્તોત્ર શરૂજે પુરુષ માયા રહિત હોય, દયાળુ હોય, સત્ય વચન બોલનાર હોય અને નીતિવડે યુક્ત હોય, તેના ઉપર પ્રાયે કરીને સામાન્ય લકે કલીબની બુદ્ધિ ધારણ કરે છે-આવા ગુણીને નપુંસક જેવા ગણે છે. ૧૨. ગુણ ફળ –
उद्यमं साहसं धैर्य, बलं बुद्धिः पराक्रमः । षडेत यस्य विद्यन्ते, तस्य देवोऽपि शकते ॥ १३ ॥
હતા , (માધાપર), ો ર. ઉદ્યમ, સાહસ, ધર્ય, બળ, બુદ્ધિ અને પરાક્રમ, આ છે જેને હેય છે તેનાથી દેવ પણ શંકા રાખે છે. ૧૩.