SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૧૭ ). ગુણીને મહિમા – न हि भवति वियोगः स्नेहविच्छेदहेतु जंगति गुणनिधीनां सजनानां कदाचित् । घनतिमिरनिबद्धा दूरसंस्थोऽपि चन्द्रः, किमु कुमुदवतानां प्रेमभङ्गं करोति ? ॥ ६ ॥ આ જગતમાં ગુણના નિધિરૂપ સજજનોને વિયેગ કદાપિ સ્નેહના વિનાશનો હેતુ થતો નથી. જેમકે મેઘ-વાદળાંના અંધકારવડે ઢંકાયેલા અને દૂર રહેલે એ પણ ચંદ્ર શું પોયણાના વનને પ્રેમભંગ કરે છે ? નથી કરતે, તેમને વિકવર કરે જ છે. ૬. गुणी गुणं वेत्ति न वेत्ति निर्गुणो बली बलं वेत्ति न वेत्ति निर्बलः । पिको वसन्तस्य गुणं न वायसः, વારી ૧ મિચ વર્ણન વિક ૭ | ગુણ માણસ ગુણને જાણે છે, નિર્ગુણ માણસ જાણત નથી, અને બળવાન માણસ બળને જાણે છે, પણ નિર્બળ માણસ જાણતું નથી; જેમકે કોયલ વસંતના ગુણને જાણે છે, પણ કાગડે જાણતા નથી, અને હાથી સિંહના બળને જાણે છે, પણ ઉદર જાણી શક્યું નથી. ૭. ગુણજ્ઞતા સાચી મહત્તા – विरोधकालेऽपि विपक्षवर्गे, सन्तं गुणांशं प्रविदन्ति चाहुः ।
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy