SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર જે વિચાર કર્યા વિના કાર્ય કર્યું હોય તે તે પાછળથી સંતાપને માટે થાય છે, અને વિચાર કરીને કાર્ય કરનાર પુરુષ આપત્તિરૂપી સમુદ્રમાં પડતો નથી. ૩. सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणते हि विमृश्य कारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः॥४॥ જિતાતાજુનીસ, ૨, ર૦ ૨૦. સહસા એટલે વિચાર કર્યા વિના કાર્ય કરવું યોગ્ય નથી, કેમકે અવિવેક એ મટી આપત્તિનું સ્થાન છે. જે વિચારીને કાર્ય કરે છે તેને ગુરુને વિષે લુબ્ધ થયેલી સંપકાએ પિતે જ વરે છે–પ્રાપ્ત થાય છે. ૪. અવિચારી કાર્યફળ – सगुणमपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकतानां कर्मणामाविपत्ते र्भवति हृदयदाही शल्यतुल्यो विपाकः ॥ ५॥ પંડિત પુરુષે ગુણવાળું અથવા ગુણ વિનાનું કાર્ય કરતી વખતે પ્રયત્નથી તે કાર્યનું પરિણામ શું આવશે તેને પ્રથમ વિચાર કર, કેમકે અતિવેગથી-વિચાર કર્યા વિના કરેલા કાર્યને મરણ પર્યત હદયને દાહ કરનાર શલ્યના જે વિપાક-પરિણામ થાય છે. પ.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy