SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૦૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર मधुकरगणश्वतं त्यक्त्वा गतो नवमल्लिकां, पुनरपि गतो रक्ताशोकं कदम्बवनं ततः । तदपि सुचिरं स्थित्वा तेभ्यः प्रयाति सरोरुहं, परिचितजनद्वेषी लोको नवं नवमीहते ॥ ८ ॥ માત્રામ્ય, સન ૭, ૧૦૮૬. ભમરાના સમૂહ આંબાને ત્યાગ કરીને નવી મલિકા પાસે ગયા. ત્યાંથી રાતા અશોક વૃક્ષની પાસે ગયે. ત્યાંથી કદંબ વૃક્ષના વનમાં ગયેા. ત્યાં પણ ઘણા કાળ રહીને ત્યાંથી કમળ પાસે ગયા. ( એક ઠેકાણે સ્થિર રહ્યો નહીં. ) તે જ પ્રમાણે જણાય છે કે લેાકેા પરિચયવાળા જન ઉપર દ્વેષી અરુચિવાલા જ હોય છે તેથી તે નવા નવાને ઇચ્છે છે. ૮,
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy