________________
1 जीवित (६०)
[Lamxxxxx જીવિત સાફલ્ય ઉપાય –
पूजामाचरतां जुगत्रयपतेः सङ्घार्चनां कुर्खतां, तीर्थानामभिवन्दनं विदधतां जैन वचः शृण्वतां । सदानं ददतां तपश्च चरतां सत्त्वानुकम्पाकृताम्, येषां यान्ति दिनानि जन्म सफलं तेषां सुपुण्यात्मनाम् ॥१॥
धर्मकल्पद्रुम, पृ० ३९, श्लो० ६६. ( दे. ला. ) ત્રણ જગતના સ્વામી-તીર્થંકરની પૂજા કરતાં, સંઘનું વાત્સલ્ય કરતાં, તીર્થોનું વંદન કરતાં, જિનાગમનું શ્રવણ કરતાં, સુપાત્રદાન દેતાં, તપનું આચરણ કરતાં અને પ્રાણુંએના ઉપર દયા કરતા જે મનુના દિવસો જાય છે-નિગ• મન થાય છે, તે પુણ્યશાળીને જન્મ સફળ છે. ૧. जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः,
सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥ २॥
- सिन्दुरप्रकरण, श्लो० ९३. જિનેશ્વરની પૂજા, ગુરુની સેવા, પ્રાણુઓ ઉપર દયા, સુપાત્રદાન, ગુણને વિષે પ્રીતિ અને આગમનું શ્રવણ; આ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનાં ફળે છે. ૨.