SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ર). સુભાષિત-પદ્ય-રત્નાકર તેને ડાહ્યા પુરુષે અનુવાદ કરવો નહીં અર્થાત્ નીચનાં વચને ગાયા કરવા નહીં-ગણને ગાંઠે બાંધવાં નહીં. ૧૭. मुखरन्ध्रमनाछिद्य, भणनीयं न कहिचित् । निमित्तं च विकालानां, न वाच्यं कस्यचित् पुरः ॥ १८ ॥ મુખના છિદ્રને ઢાંક્યા વિના (મેઢા આગળ કપડું રાખ્યા વગર ) મનુબે કદાપિ બલવું ન જોઈએ. તથા કેઇની પાસે મૃત્યુનું નિમિત્તે કહેવું નહીં. (તારું અમુક દિવસે કે અમુક રીતે મરણ થશે એવું નિમિત્તશાસ્ત્ર કેઈની પાસે કહેવું નહીં. ૧૮. कालत्रयेऽपि यत्किञ्चिदात्मप्रत्ययवर्जितम् । एवमेतदिति स्पष्टं, न वाच्यं चतुरेण तत् ॥ १९ ॥ विवेकविलास, उल्लास ८, श्लो० ३२३. ચતુર માણસે પિતાની ખાત્રી વિનાનું જે કાંઈ હોય તે ત્રણ કાળમાં પણ-કદાપિ “ આ એમ જ છે, હતું અથવા થશે એમ સ્પષ્ટ રીતે નિશ્ચયપૂર્વક બોલવું નહીં. ૧૯ વગર બોલાવ્યે ક્યારે બોલવું – .. धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनापि शक्तन, वक्तव्यं तनिषेधितुम् ॥ २० ॥ થાશાસ્ત્ર, p. ૨૬, રીજાનો સ્ત્રો છે. ધર્મને નાશ થતું હોય, કિયાને લોપ થતું હોય, અને પિતાના શાસ્ત્રના અર્થનું વિપરીત પણું થતું હોય, તે વખતે પૂછયા વિના પણ શક્તિવાળા પુરુષે તેને નિષેધ કરવા માટે બોલવું જોઈએ. ૨૦.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy