SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ જલ (१०५८) અળગણ જળથી પાપ – ग्रामाणां सप्तके दग्धे, यत् पापं समुत्पद्यते(जायते किल)। तत् पापं जायते पार्थ ! जलस्यागलिते घटे ॥६॥ विष्णुपुराण. હે અર્જુન ! સાત ગામ બાળવાથી જેટલું પાપ થાય છે, તેટલું પાપ એક ઘડો અળગણુ પાણી વાપરવાથી થાય છે. ૬. संवत्सरेण यत् पापं, कैवर्तस्यैव जायते । एकाहेन तदाप्नोति, अपूतजलसङ्ग्रही ॥७॥ पद्मपुराण, प्रभासखण्ड, अ० ३६, श्लो०४२. મરછીમાર એક વર્ષમાં જેટલું પાપ કરે છે, તેટલું પાપ ગળ્યા વિનાના જળને સંગ્રહ કરનાર એક દિવસમાં જ પામે છે. ૭. सासन विध:-- षट्त्रिंशदङ्गलायाम, विंशत्यङ्गलविस्तृतं । दृढं गलनकं कार्य, भूयो जीवान विशोधयेत् ॥ ८॥ लिङ्गपुराण, अ० ११७, श्लो० १०१. છત્રીશ આંગળ લાંબું અને વિશ આંગળ પહેલું એવું દઢ ગળણું કરવું, અને તે વડે ફરીથી જીવને શોધવાપાણ ગળીને છાની રક્ષા કરવી. ૮. विंशत्यङ्गलमानं तु, त्रिंशदङ्गलमायतम् । तद् वस्त्रं द्विगुणीकृत्य, गालयित्वा पिबेजलम् ॥९॥ तस्मिन् वस्त्रे स्थितान् जीवान्, स्थापयेत् जलमध्यतः । एवं कृत्वा पिबेत् तोयं, स याति परमां गतिम् ॥ १० ॥ महाभारत, आदिपर्व, अ० ३०, श्लो, १३.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy