________________
( ૧૦૫૬)
સુભાષિત-પ-રત્નાકર
મૂકી દે છે, ગૌરવને ત્યાગ કરે છે, દીનતાને પામે છે, લજજાને ત્યાગ કરે છે, નિર્દયપણાને આશ્રય કરે છે, નીયતાનું અવલંબન કરે છે, તથા સ્ત્રી, બંધુ, પુત્રી અને પુત્રને વિષે પણ વિવિધ પ્રકારના અપકાર કરે છે. ૨. સુધાઃ સર્વ અનર્થકારી – आदौ रूपविनाशिनी कुशकरी कामस्य विध्वंसिनी,
पुत्रधातुकलत्रछेदनकरी लज्जां च निर्नाशिनी । ज्ञानं मन्दकरी तपःक्षयकरी धर्मस्य निर्मूलनी, सा मां पीडति सर्वदोषजननी प्राणप्रहारी क्षुधा ॥३॥
मार्कण्डपुराण, स्कन्ध ९, अध्याय १७, श्लो० ९. જે સુધા પ્રથમ રૂપને વિનાશ કરે છે, પછી શરીરને કુશ કરે છે, કામને નાશ કરે છે, પુત્ર, ભાઈ અને સ્ત્રીનું છેદન કરે છે, લજજાને નાશ કરે છે, જ્ઞાનને મંદ કરે છે, તપને ક્ષય કરે છે અને ધર્મને નિર્મળ (નાશ) કરે છે, તે સર્વ દેષને ઉત્પન્ન કરનારી તથા પ્રાણનું હરણ કરનારી સુધા મને અત્યંત પીડા કરે છે. ૩.