SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ भोजन (५३ ) मन्त्र-महिमा: लज्जा स्नेहः स्वरमधुरता बुद्धयो यौवनश्रीः, प्राणातङ्कः पवनसमता दुःखहानिर्विलासः । धर्मः शास्त्रं सुरगुरुमतिः शौचमाचार चिन्ता, पूर्णे सर्वे जठरपिठरे प्राणिनां सम्भवन्ति ॥ १ ॥ जैनपञ्चतन्त्र, पृ० २४७, श्लो० ७३. सल्ल, स्नेह, भधुर स्वर, बुद्धि, युवावस्थानी शोला, प्राशुनो विस्तार वायुनी समता-तुझ्यता, दुःमनो विनाश, विश्वास, धर्म, शास्त्र, देव भने गुरुने विषे बुद्धि, शोथપવિત્રતા અને આચારવિચાર એ સર્વે ગુણેા પ્રાણીઓનુ પેટ પૂર્ણ ભરાયેલુ હાય તા જ સભવે છે. ૧. अन्नं वै प्राणिनां प्राणा, अन्नमोजः प्रदौषधी । | तस्मादन्नसमं रत्नं न भूतं न भविष्यति ॥ २ ॥ " वैथरसराजसमुश्चय, प्र० ८. श्लो० ४७. અન્ન જ પ્રાણીઓના પ્રાણ છે અને અન્ન જ શરીરના મળને આપનાર ઉત્તમ ઔષધ છે, તેથી આ પૃથ્વી પર અન્ન જેવું ખીજું કાઈ રત્ન થયું નથી અને થશે પણ નહીં. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy