SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપૂજા ( ૧૦૪૧ ) આ પરમાત્મા વ્રતના આચરણરૂપ ભાવસ્તવ વડે જ સરાગતા થાય છે, એમ કેટલાકો કહે છે, પણ તે ઠીક નથી. (ઉપલો શ્લોક જુઓ.) ૬ આઠ ભાવ પુષ્પાઃ— अहिंसा परमं पुष्पं, पुष्पमिन्द्रियनिग्रहः । सर्वभूतदया पुष्पं, क्षमा पुष्पं विशेषतः ॥ ७ ॥ ध्यानपुष्पं तपः पुष्पं, ज्ञानपुष्पं च सप्तमम् । સત્યં ચૈવાઇમ પુછ્યું, તેન પુ(તુ)ન્તિ દેવતાઃ ।। ૮ || માàચપુરાન, ૬૦ ૧, ો ૮. અહિંસા એ ઉત્તમ પુષ્પ છે, ઇંદ્રિયાના નિગ્રહ એ બીજું પુષ્પ છે, સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી એ ત્રીજું પુષ્પ છે, ક્ષમા એ વિશેષે કરીને ચાથું પુષ્પ છે, ધ્યાન એ પાંચમું પુષ્પ છે, તપ એ છઠ્ઠું પુષ્પ છે, જ્ઞાન એ સાતમુ પુષ્પ છે, અને સત્ય એ આઠમું પુષ્પ છે. આ પુષ્પાવર્ડ પૂજવાથી દેવતાએ તુષ્ટમાન થાય છે. ૭, ૮. अहिंसा प्रथमं पुष्पं, द्वितीयं करणग्रहः । ત્તીય મૃતા, પતર્થ ક્ષાનેિવ ૨ || o || नमस्तु पश्चमं पुष्पं, ध्यानं दानं च सप्तमम् । सत्यं चैवाष्टमं पुष्पमेतैस्तुष्यति केशवः ॥ १० ॥ વદ્મપુરા, ૫૩ ૪, ૬૦ ૮૪,ો-૨૭. અહિંસા પહેલું પુષ્પ છે, ઇંદ્રિયાના નિગ્રહ બીજું પુષ્પ ૧૫
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy