________________
સ્નાન
( ૧૦૩૭ )
न प्रशस्तं निशि स्नानं, राहोरन्यत्र दर्शनात् । न भुक्तोत्तरकालं च, न गम्भीरजलाशये ॥ १०॥
મમત, વિરાટપર્વ, ૦ ૭૭, ૨૮. રાહુના દર્શન સિવાય અન્યત્ર એટલે ગ્રહણના નિમિત્ત સિવાય બીજે વખતે રાત્રિએ સ્નાન કરવું સારું નથી. ભોજન કર્યા પછી સ્નાન કરવું નહીં, તથા ઊંડા જળાશયમાં પણ સ્નાન કરવું નહીં. ૧૦. દુષ્ટનું સ્નાન નિરર્થક –
मृदो भारसहस्रेण, जलकुम्भशतेन च । न शुध्यन्ति दुराचाराः, स्नातास्तीर्थशतैरपि ॥ ११ ॥
નપુરાળ, વાસણvg, ચાદ, ગ- ૨૬. હજાર ભાર માટીવડે અને જળભરેલા સે કુંભવડે તથા સેંકડો તીર્થોને વિષે સ્નાન કરાયા હોય તે પણ દુરાચારી પુરુષે શુદ્ધ થતા નથી. ૧૧.
दुष्टमन्तर्गतं चित्तं, तीर्थस्नानान शुध्यति । શોર વધત, મધમાલમિવા ૨૨
સાકૃત, છો. ૩૨૯. શરીરની અંદર રહેલ દૂષિત ચિત્ત તીર્થમાં સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી. જેમકે અપવિત્ર એવું મદિરાનું પાત્ર સેંકડો વખત જળથી ધોયું હોય તે પણ તે શુદ્ધ થતું નથી. ૧૨.