________________
( ૧૦૩ર) સુભાષિત-પ-રત્નાકર જેવાની જરુર નથી હોતી. વળી કેટલાક હિતકારી પુરુષનું કહેવું છે કે તીર્થસ્થાનમાં અને શેકના પ્રસંગે (પણ) હજામત માટે નક્ષત્ર જેવાની જરૂર નથી. ૩.
कल्पयेदेकशः पक्षे, रोमश्मश्रुकचानखान् । न चात्मदशनाण, स्वपाणिभ्यां च नोत्तमः ॥ ४॥
विवेकविलास, उल्लास २, श्लो० २०. એક પખવાડીયામાં એક વાર રૂંવાડા, દાઢી, મૂછ, કેશ અને નખને સમારવા જોઈએ. પિતાના દાંતના અગ્રભાગવડે નખને તથા પિતાના હાથ વડે ઉત્તમ પુરુષે કેશને સમારવા-કાતરવા, કાપવા નહીં. ૪. હજામત-નિષેધ –
चतुर्थी नवमी षष्ठी, चतुर्दश्यष्टमी तथा । अमावास्या च दैवज्ञैः, क्षौरकर्मणि नेष्यते ॥ ५॥
विवेकविलास, उल्लास २, श्लो० १५. ચથ, નોમ, છઠ, ચૌદશ, આઠમ અને અમાસ, આટલી તિથિએ તિષિઓએ શૌરકમ( હજામત)ને માટે ઈશ્કેલી નથી. આટલી તિથિએ ક્ષીર કરાવવું નહીં. ૫.
रात्रौ सन्ध्यासु विद्यादौ, क्षौर नोक्तं तथोत्सवे । भूषाभ्यङ्गाशनस्नानपर्वयात्रारणेष्वपि ॥ ६॥
વિસ્તાર, સટ્ટાર , ૨૨. રાત્રિએ, સંધ્યાકાળને વિષે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, શણગારને વખતે, અત્યંગ (તેલ-મર્દન) વખતે ભજન