SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પરસ્ત્રી ( ૧૦૧૧) પડ્યા રહેવું વગેરે સંકટ ભેગવવાં પડે છે; માટે ઉત્તમ પુરુષે પરસ્ત્રીમાં રતિ કરવી યુક્ત નથી. ૧૫. પરસ્ત્રીત્યાગ ફળઃ– मनसाऽपि परेषां यः, कलत्राणि न सेवते । તે હિ રોજે રેવા, તેને સા ઘા પૃતા ૬ | કુમારપાઇપ, વત્ર ૮. (૩માત્મા, સ. ) હે મહારાજ ! જે મનુષ્ય મનથી પણ પરસ્ત્રીને સેવત નથી તે જ ખરેખર આ લેક અને પરલેક એમ બને લોકમાં ધન્ય છે, અને આવા નરવીરવડે જ પૃથ્વી ટકી રહી છે. ૧૬. मातृवत् परदारान् ये, मन्यन्ते वे नरोत्तमाः । न ते यान्ति नरश्रेष्ठ ! कदाचिद्यमयातनाम् ॥ १७ ॥ ઘપુરાવા, માણા રૂ૨, ૦ ૮૭. હે નરણ (રાજા) ! જે ઉત્તમ પુરુષો પરસ્ત્રીને માતા તુલ્ય માને છે તે પુરુષે કદાપિ યમરાજની કરેલી પીડાને પામતા નથી. ૧૭.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy