SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સતી ( ૧૦૦૫ ) સતી મહિમા – पतिकार्यरता नित्यं, भर्तुश्चित्तानुवर्तिनी । यस्येशी भवेद् भार्या, स्वर्गस्तस्य त्विहैव हि ॥ ३ ॥ સાવિત્રીનાટયા, ગોળ ૨૧. પતિના હૃદયને અનુસરનારી અને તેના જ કાર્યમાં તલ્લીન રહેનારી એવી જેને ભાર્યા હોય તેને આ લેકમાં જ સ્વર્ગ છે. ૩. સતી પરપુષત્યાગી – ऐश्वर्यराजराजोऽपि, रूपमीनध्वजोऽपि च । सीतया रावण इव, त्याज्यो नार्या नरः परः ॥ ४ ॥ સતી સીતાએ જેમ એશ્વર્યમાં રાજરાજેશ્વર જેવા અને રૂપમાં કામદેવ સમાન એવા પણ રાવણને ત્યાગ કર્યો હતે, એ જ પ્રમાણે સ્ત્રીએ પરપુરુષને ત્યાગ કરવો જોઈએ. ૪. સતીનું કર્તવ્ય – स्वाध्यायाध्ययनं जिनेन्द्रमहनं शुश्रूषणं सत्पतेः, पात्रे दानविधिस्तपोऽप्यनुपमं सार्मिके बन्धुधीः । संवेगाधिगमो मनः शममयं सत्वेषु नित्यं कृपा, प्रायेणोत्तमधर्मकर्म तदिदं स्त्रीणां सतीनां भवेत् ॥५॥ ધર્મલામ, પૃ. ૧૦, ૦ ૨૮. ( સ ) વાધ્યાયનું ભણવું, નિંદ્રની પૂજા, સારા પતિની સેવા, સુપાત્રને વિષે દાન, ઉત્તમ તપ, સાધર્મિક જનને વિષે બંધુબુદ્ધિ, સંવેગની પ્રાપ્તિ, શમતામય મન અને નિરંતર પ્રાણીએને વિષે દયાઃ આ સર્વ ઉત્તમ ધર્મકાર્ય પ્રાયે કરીને સતી સ્ત્રીઓને હોય છે. ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy