________________
મહાપુર
( ૯ ) છે, પરંતુ ધમેને વિષે પોતે જ અનુષ્ઠાન કરવું-પોતે જ ધર્મમાં પ્રવર્તવું તે તે કઈ જ મહાત્માને હોય છે. ૧૭. बाले बाला विदुषि विबुधा गायने गायनेशाः,
शूरे शूराः निगमविदि चाम्नायलीलागृहाणि । सिद्धे सिद्धा मुनिषु मुनयः सत्सु सन्तो महान्तः, प्रौढे प्रौढाः किमिति वचसा तादृशा यादृशेषु ॥ १८॥
મદમાધવ, ૨, ઋોક૭. મહાપુરુષો બાળકની સાથે બાળક જેવા થાય છે, વિદ્વાનેની અંદર વિદ્વાન થાય છે, ગાનારાની સાથે ઉત્તમ ગાનારા થાય છે, શૂરવીરની પાસે શૂરવીર થાય છે, નિગમ (વેદ-શાસ્ત્ર) જાણનારાની સાથે આમ્નાય( શાસ્ત્રની પરંપરા)ને ક્રીડા કરવાના ઘરરૂપ એટલે આમ્નાયને જાણનારા થાય છે, સિદ્ધની સાથે સિદ્ધ થાય છે, મુનિઓને વિષે મુનિઓ થાય છે, સત્યુ -
ની પાસે પુરુષ થાય છે અને પ્રૌઢની સાથે પ્રૌઢ થાય છે. વચનથી ઘણું શું કહેવું? સામા માણસ જેવા હોય તેમની સાથે તેમની જેવા થાય છે. ૧૮.
धनिनोऽपि निरुन्मादा युवानोऽपि न चश्शलाः । प्रभवोऽप्यप्रमत्तास्ते, महामहिमशालिनः ॥१९॥
જેઓ ધનવાન છતાં પણ ગર્વિષ્ટ થતા નથી, જેઓ યુવાન છતાં પણ ચંચળ થતા નથી, અને જે પ્રભુ (સ્વામી) છતાં પણ પ્રમાદી અથવા મદમત થતા નથી તે પુરુષે મોટા મહિમાવડે શેકા પામે છે. ૧૯
આના વિષમ સાથે પ્રેમની