________________
( ૯૦૯ )
મહાપુરુષ
મહાપુરુષનાં અત્રીશ લક્ષણઃ—
कुलीनः पण्डितो वाग्मी, गुणग्राही सदोत्तमः । सत्पात्रसङ्ग्रही त्यागी, गम्भीरो विनयी नयी ॥ १० ॥ शृङ्गारी श्लाघया युक्तः, सत्यवाक् शुद्धमानसः । गीतज्ञ रसिको वादी, गुप्तार्थः दानसुप्रियः ૫ ?? || मन्त्रवादी कलायुक्तः, सडूनी च विचक्षणः । धूतों मिष्टान्नभोजी च, तेजोवान् धार्मिकस्तथा ॥ १२ ॥ कपटी लेखकः क्षान्तः, परचित्तोपलक्षकः । ज्ञातार्थः सर्वग्रन्थेषु, लक्षणानि नरोत्तमे ॥ ૩ ॥ ધર્મત્ત્પદ્રુમ, પૃ.૭, જો.૨૨, ૨૨, ૨૩, ૨૪, (ઢે.લા)
ઉત્તમ પુરુષનાં આ ખત્રીશ લક્ષણા છેઃ —કુલીન ૧, પંડિત ર, વાચાળ ૩, ગુણગ્રાહી ૪, સદા ઉત્તમ ૫, સુપાત્રના સંગ્રહ કરનાર ૬, દાતાર ૭, ગંભીર ૮, ગંભીર ૮, વિનયવાળા ૯, ન્યાયવાળા ૧૦, શ્રૃંગારને જાણનાર ૧૧, ખીજાની પ્રશ'સાથી યુક્ત ૧૨, સત્યવક્તા ૧૩, શુદ્ધ મનવાળા ૧૪, ગીત જાણુનાર ૧૫, સર્વ રસને જાણુનાર ૧૬, વાદી ૧૭, ગુપ્ત અવાળા ૧૮, દાન દેવામાં પ્રીતિવાળા ૧૯, મંત્રવાદી ૨૦, કળાવાન ૨૧, સારા ધનવાળા ૨૨, વિચક્ષણ ૨૩, ધૂર્ત ૨૪, મિષ્ટ ભોજન કરનાર ૨૫, તેજવાળા ૨૬, ધાર્મિક ૨૭, કપટી ૨૮, લેખ લખનાર ૨૯, ક્ષમાવાન ૩૦, ખીજાના ચિત્તને જાણનાર ૩૧ અને સર્વ ગ્રંથાના અને જાણનાર ૩૨: આવા પુરુષ ઉત્તમ કહેવાય છે. ૧૦, ૧૧, ૧૨, ૧૩.