SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સજજન ( ૮ ) परगुणपरमाणन पर्वतीकृत्य नित्यं, निजहदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥२०॥ નતિશતા (મર), ર૦ ૭૦. મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતવડે પૂર્ણ ભરેલા ત્રણ જગતના પ્રાણીઓને ઉપકારના સમૂહવડે પ્રસન્ન કરનારા તથા પરના પરમાણુ જેવડા ગુણોને પણ પર્વત જેવડા કરી નિરંતર પિતાના હૃદયમાં આનંદ પામનારા આવા પુરુષો જગતમાં કઈક જ હોય છે. ૨૦. प्रदानं प्रच्छन्नं गृहमुपगते सम्भ्रमविधिः, प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युपकृतेः । अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः, ___ सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ २१ ॥ નોતિરાતિ (મર્ઝર), મો. ૭. ગુપ્ત રીતે દાન આપવું, ઘેર કેઈ આવે ત્યારે તરત જ ઊભા થવાદિકવડે તેનું સ્વાગત કરવું, કોઈનું પ્રિય કરીને મૌન રહેવું, સભામાં પોતે કરેલા ઉપકારને પણ કહે નહીં, ધનની પ્રાપ્તિમાં ગર્વ કરે નહીં અને કેઈનો પરાભવનિંદાદિક ન થાય તેવી પરની કથા કરવી, આવું સપુરુષને ખડની ધારા જેવું વિષમ વ્રત કેણે બતાવ્યું છે ? (કેઈએ બતાવ્યું નથી. સજ્જનોને એ સ્વભાવ જ હોય છે.) ૨૧. સજ્જનનો સ્થિર સ્વભાવ:– पराभूतोऽपि पुण्यात्मा, न स्वभावं विमुश्चति । तोयमुष्णीकृतं कामं, शीततां पुनरेति यत् ।। २२ ।। सूक्तरलावली, श्लो०१३. (आत्मा. स.)
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy