________________
શ્રદ્ધ
( ૨૬૯ )
स्वेषु दारेषु सन्तोषः, शौचं नित्यानसूयता । आत्मज्ञानं तितिक्षा च धर्मः साधारणो नृप ! ॥ ८ ॥
મહામાત.
હે રાજન ! ક્રૂરતાને ત્યાગ કરવા, હિંસા ન કરવી, ધર્મકાર્યમાં પ્રમાદ ન કરવા, ખીજાને અન્ન-દાન આપી ભેાજન કરવું, પિતૃઓનું શ્રાદ્ધ કરવું, અતિથિને સત્કાર કરવા, અસત્ય વચન બેલવું નહીં, ક્રોધના ત્યાગ, પેાતાની સ્રી વિષે સંતાષ રાખવા, પવિત્રતા રાખવી, કોઇ પણ પ્રાણી પર ઇર્ષ્યા કરવી નહીં, આત્મ સંબંધી જ્ઞાન મેળવવું, ક્રાઇ કટુ વચન મેલે તેને સહન કરવું એ ( ચારે વર્ણોના ) સાધારણ ધર્મ જાણવા. ૭–૮.
दया समस्त भूतेषु, तितिक्षा नातिमानिता । सत्यं शौचमनायासो मङ्गलं प्रियवादिता ॥ ९ ॥ मैत्र्यस्पृहा तथा तद्वदकार्पण्यं नरेश्वर ! | अनसूया च सामान्यवर्णानां कथिता गुणाः ॥ १० ॥ विष्णुपुराण.
સંવ પ્રાણી પર દયા રાખવી, સહનશીલ થવું, માનપણાના ત્યાગ કરવા, સત્ય વચન બેલવું, પવિત્રતા રાખવી, અતિપ્રયાસ કરવે નહી, શુભ આચરણ રાખવું, પ્રિય વચન ખેલવું, મિત્રભાવ રાખવે, ( વિષયામાં ) સ્પૃહા રાખવી નહીં, તેમ જ કૃપણુતાના ત્યાગ અને કાઈ પણ પ્રાણી ઉપર દોષ-આાપ કરવા નહી, હે નરેશ્વર ! સામાન્ય વર્ણીના આ ગુણા કહેલા છે. ૯–૧૦.