SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તપનું મહત્વઃ— તપ ( ૧૭ ) तपः सर्वाक्षसारंगवशीकरणवागुरा । ઢાવતાપમૃદ્દીવા, નીળીતી શા આચારોદ્દેશ, વર્ષે , ì૦ ૧૪. તપ તમામ ઇંદ્રિયારૂપી હરણેાને વશ કરવામાં જાળ સમાન છે, કષાયના તાપને શાંત કરવામાં દ્રાક્ષ સમાન છે અને કર્મરૂપી અજીણુ ને નાશ કરવામાં હરડે સમાન છે. ૧. यद्दुरापं दुराराध्यं, दुराधर्षं दुरुत्सहम् । तत्सर्वं तपसा शक्यं, तपो हि दुरतिक्रमम् ॥ २ ॥ મામા ત, શાંતિપર્વ, અ૦ ૧૧, જો ૧. જે વસ્તુ દુ:ખથી પ્રાપ્ત થાય તેવી હાય, જે દુ:ખે આરાધી શકાય એવુ હાય, જે દુ:ખે કમજે કરી શકાય તેવુ હાય અને જે દુ:ખે સહન થઈ શકે તેવું હાય, તે સર્વ તપવડે થઈ શકે છે. કેમકે તપને કાઇ પણ એળગી શકતું નથી. ૨. यत्पूर्वार्जितकर्मशैलकुलिशं यत्कामदावानलज्वालाजालजलं यदुप्रकरणग्रामाहिमन्त्राक्षरस् ।
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy