SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ सम्यक्त्व (५५) સમ્યકત્વનું લક્ષણ या देवे देवताबुद्धिर्गुरौ च गुरुतामतिः । धर्मे च धर्मधीः शुद्धा, सम्यक्त्वमिदमुच्यते ॥१॥ योगशास्त्र, प्रकाश २, श्लो० २. દેવને વિષે જ જે શુદ્ધ દેવની બુદ્ધિ, ગુરૂને વિષે જ જે શુદ્ધ ગુરૂપણાની બુદ્ધિ અને ધર્મને વિષે જ જે શુદ્ધ ધર્મબુદ્ધિ, તે જ સમ્યકત્વ કહેવાય છે. ૧. रुचिर्जिनोक्ततत्त्वेषु, सम्यकश्रद्धानमुच्यते । जायते तनिसर्गेण, गुरोरधिगमेन वा ॥२॥ योगशास्त्र, पृ० ३८, श्लो० १७. (प्र. स.) જિનેશ્વરે કહેલા જીવાદિક તને વિષે જે રૂચિ થવી તે સમ્યફ શ્રદ્ધા–સમકિત-કહેવાય છે. અને તે સમતિ સ્વભાવથી અથવા ગુરૂના ઉપદેશથી-એમ બે પ્રકારે થઈ શકે છે. ૨. आत्माऽस्ति कर्मास्ति पराभवोऽस्ति, मोक्षोऽस्ति तत्साधकहेतुरस्ति । इत्येवमन्तःकरणे विधेया, दृढप्रतीतिः सुविचारणामिः ॥३॥ अध्यात्मतत्वालोक, प्र. १, लो० १४.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy