________________
( ૮૧૨ )
સુભાષિત-પદ્મ-રત્નાકર.
यथा नीता रसेन्द्रेण धातवः शातकुम्भताम् । पुनरावृत्तये न स्युस्तद्वदात्माऽपि योगिनाम्
॥ ૩૧ ॥
જેમ દૂધમાંથી કાઢેલું ઘી ફીથી કાઇ પણ પ્રકારે દૂધપણાને પામતુ નથી એટલે ધરૂપ થઇ શકતુ નથી, તેમ કથી જુદા થયેલા આત્મા પ્રીથી કયુકત થતા નથી. જેમ સિદ્ધરસવર્ડ સુવર્ણ રૂપ થયેલી ધાતુઓ ફ્રીથી આવર્તન પામતી નથી એટલે ધાતુપણાને પામતી નથી તેમ ચેાગીએના આત્મા પણ મુક્તિને પામ્યા પછી ફરીથી સંસારમાં આવતા નથી. ૩૮, ૩૯.
મેાક્ષમાં અનન્ત જીવાના અવિરાધઃ——
नानादीपप्रकाशेषु, मूर्तिमत्स्वपि दृश्यते । ન વિશેષ: હેરોડì, હન્તામૃત્તપુ વિ પુનઃ ? || ૩૦ ||
થાડા પ્રદેશમાં, મૂર્તિમાન અનેક પ્રકારના દીવાઓના પ્રકાશ પડતા છતાં તેમાં જરા પણ વિષ ( સંકડાશ વિગેરે ) દેખાતા નથી, તેા પછી મેાક્ષ સ્થાનમાં રહેલા અમૃત જીવાના વિરાધ શી રીતે હાય ? ૪૦.
अल्पक्षेत्रे तु सिद्धानामनन्तानां प्रसज्यते । परस्परोपरोधोऽपि नावगाहनशक्तितः
1182 11
ન્હાના સિદ્ધક્ષેત્રમાં અવગાહના( રહેવાની તેવા પ્રકાર )ની શક્તિ હાવાથી અન ંત સિદ્ધોને પણ પરસ્પર ઉપરાધ ( બાધા ) થતા નથી. ૪૧.
'