SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શન. ( ૭૫ ) જગત્ની તમામ સત્ વસ્તુઓના નિશ્ચય કરે છે, ( જ્યાં ધર્માસ્તિકાય વિગેરે ) છ દ્રવ્યો બતાવ્યાં છે તથા જે શાંતિ અને ઇન્દ્રિય દમન વિગેરે ગુણાથી શાલિત છે. તે જૈનધમ છે. ર. અનેકાન્તવાદઃ— एकान्तेऽघटमानत्वाद् वस्तुतत्त्वस्य सर्वथा । अनेकान्तस्ततः कान्तः, स्वीकार्यः सौख्यमिच्छता ॥ ३ ॥ હિમાંશુવિનય ( અનેાન્તી ) એકાન્ત નિત્યતા વિગેરેમાં કાઇ પણ રીતે વસ્તુની સિદ્ધિ થતી નથી. તેથી સુખની ચાહના કરનારે મનેાહર એવા અનેકાન્તવાદના સ્વીકાર કરવા જોઇએ. અર્થાત્ અનેકાન્તવાદ ( સ્યાદ્વાદ )ને સ્વીકાર કરવાથી જ પદાર્થોની સિદ્ધિ થઈ શકે છે. અન્યથા નહિ. ૩. અનન્તધર્માત્મક વસ્તુઃ— येनोत्पादव्ययधौव्ययुक्तं यत् सत् तदिष्यते । अनन्तधर्मकं वस्तु, तेनोक्तं मानगोचरः || ૪ || બોનસમુચ ( મિત્ર ), ો૦ ૧૭. ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા; આ ત્રણવડે કરીને સહિત જે હાય તેને જ વસ્તુ માનેલી છે અને એમ હાવાના કારણે જ પ્રમાણુના વિષયભૂત વસ્તુને અનન્ત ધર્મ વાળી માનેલી છે. ૪.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy