SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાનના પ્રકારઃ જૈનેતર દર્શન. अनुमानं त्रिधा पूर्वशेषसामान्यतो यथा । वृष्टेः मस्यं नदीपूरादृष्टिरस्ताद्रवेर्गतिः ઉપમાન:— ( ૭૮૯ ) || ૧૭ || વિવવિટાન, ઉદ્દામ ??, જો ૦૬. અનુમાનના ત્રણ પ્રકાર છે--પૂર્વ અનુમાન ૧, શેષ અનુમાન ૨ અને સામાન્ય અનુમાન ૩. તેમાં વૃષ્ટિને જોઇ ધાન્ય પાકવાનું જે અનુમાન કરવું તે પૂર્વ અનુમાન ૧, નદીનું પૂર જોઈ વૃષ્ટિનું અનુમાન કરવું તે શેષ અનુમાન ૨ અને સૂર્યના અસ્ત જોઇ સૂર્ય ગતિ કરે છે એમ જે જાણવુ તે સામાન્ય અનુમાન ૩ કહેવાય છે. ૫૭. ख्यातं सामान्यतः साध्यसाधनं चोपमा यथा । स्यागोद्भवः सास्नादिमत्वमुभयोरपि ॥ ૧૮ ॥ विवेकविलास, उल्लास ८, જોક ૦ ૨૦૭. સિદ્ધ કરવા લાયક વસ્તુનુ સાધન-કારણ-જે સામાન્યથી જ પ્રસિદ્ધ હાય તે ઉપમા કહેવાય છે. જેમકે બળદ જેવા ગય–રેઝ હાય છે. અહીં સાના ( ડેાકની નીચે લટકતી ઝુલ ) વિગેરે સામાન્ય અવયવ બન્નેમાં સરખા જ છે. ૫૮. આગમ અને અર્ધાંપત્તિ ઃ - आगमश्चाप्तवचनं, स च कस्यापि कोऽपि च । बाच्याप्रतीतौ तत्सिद्ध, प्रोक्ताऽर्थापत्तिरुत्तमैः ॥ ५९ ॥ વિવેવિદ્ઘાન, ગુડ્ડાસ ૮, જો ૨૦૮.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy