SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનેતર દન. ( ૭૭૩ ) ચ, કમંડળ, મુંડન, ચીર, ખપેરે ભેજન, સંઘ અને રાતા વસ્ત્ર; એટલી વસ્તુ ઐાદ્ધના ભિક્ષુઓએ અંગીકાર કરી છે. ૯. મુક્તિનું સ્વરૂપઃ— क्षणिकाः सर्वसंस्कारा इति या वासना स्थिरा । स मार्ग इति विज्ञेयः, स च मोक्षोऽभिधीयते ॥ १० ॥ વિવેવિાસ, ઉડ્ડાસ ૮, જો૦ ૨૭૦. સર્વે સંસ્કારો ક્ષણિક-એક ક્ષણવાર જ રહેવાના છે, એ પ્રમાણે જે સ્થિર વાસના-મનની પરિણતિ થાય, તે માર્ગ કહેવાય છે એમ જાણવું, અને તે જ મેક્ષ કહેવાય છે. ૧૦. रागादिज्ञानसन्तानवासनोच्छेदसम्भवा । चतुर्णामपि बौद्धानां मुक्तिरेषा प्रकीर्तिता ॥ ॥ વિવેવિાસ, ઉદાત્ત ૮, જો૦ ૨૭૪. રાગાદિકજ્ઞાનના સંતાનની ( પર’પરાની ) વાસનાના ઉચ્છેદ થવાથી મુક્તિ થાય છે, એમ ઉપર કહેલા ચારે પ્રકારના ઔદ્ધો કહે છે. ૧૧. [ શૈવોન ] રૌવના એ ભેદઃ વૈયાયિક અને વૈશેષિકઃ— शिवस्य दर्शने तर्कावुभौ न्यायविशेषकौ । न्याये षोडशतची स्यात्, षट्तन्वी च विशेषके ॥ १२ ॥ વિવેવિાસ, રણાસ૮, ૦ ૨૮૧.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy