SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪૨ ) સસારમાં સારઃ— સુભાષિત-પત્નરત્નાકર. मनोलयानास्ति परो हि योगो ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं, સંસારસારૂં ત્રયમ્મેત ॥ ૨૮ ॥ મનનુ જે એકાગ્રપણું થવું તેનાથી ખીજો કાઇ યાગ નથી, અર્થાત મનની એકાગ્રતા જ યાગ છે, તાત્ત્વિક અર્થના વિચાર કરતાં ખીજું કાઈ જ્ઞાન નથી અથાત્ તત્ત્વા ના વિચાર કરવા એ જ જ્ઞાન છે, તથા સમાધિના સુખ કરતાં બીજુ કાઇ સુખ નથી—સમાધિ ( શમતા ) જ ઉત્તમ સુખ છે. આ ત્રણ જ પદાર્થ સંસારમાં સારભૂત છે. ૨૮.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy