________________
संसार.
(1934)
સંસારઃ કર્માધીનપણુ’—
न याति कतमां योनिं कतमां वा न मुञ्चति । संसारी कर्मसंबन्धादवक्रयकुटीमिव ॥ १० ॥ योगशास्त्र, प्रकाश ४, लो०
० ६६.
સ'સારી પ્રાણી કર્મના સંબંધથી ભાડાની કોટડી પેઠે કઈ ચેનિમાં જતા નથી અને કઇ યાનિને છેડતા નથી? અર્થાત્ સંસારી જીવને કર્માંના ચેાગે દરેક ચેાનિમાં રઝળવું પડે છે. ૧૦,
कर्मोदयाद् भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया विषयनिमित्ते च सुखदुःखे ॥११॥
प्रशमरति, श्लो० ३९.
કહૃદયથી ભવભ્રમણુ, અને ભવભ્રમણથી શરીરનું નિર્માણુ, શરીર થકી ઇંદ્રિયજન્ય વિષયા અને વિષય નિમિત્તથી સુખ दुःख अवर्ते छे. ११.
સંસારઃ સ્વપ્નઃ—
स्वभे यथाऽयं पुरुषः प्रयाति, ददाति गृह्णाति करोति वक्ति ।
निद्राक्षये तच न किश्चिदस्ति,
सर्व तथेदं हि विचार्यमाणम् ॥ १२ ॥ उपदेशमाला ( भाषांतर ), पृ० ५०. ( प्र. स. )*