________________
છે તીર્થ (૮૭)
છે
તીર્થયાત્રાવિધિ –
एकाहारी भूमिसंस्तारकारी,
पद्भ्यां चारी शुद्धसम्यक्त्वधारी । यात्राकाले सर्वसच्चित्तहारी, पुण्यात्मा स्याब्रह्मचारी विवेकी ॥१॥
વપરાત , પૃ. ૨૪૩. (ા. વિ. .) યાત્રા કરનાર પુણ્યશાળી વિવેકી મનુષ્ય યાત્રાને સમયે હમેશાં એક વખત ભેજન કરવું, ભૂમિપર શય્યા કરવી, પગે ચાલવું, શુદ્ધ (અતિચાર રહિત) સમક્તિ ધારણ કરવું, સર્વ સચિત્તને ત્યાગ કરે, અને બ્રહ્મચર્ય પાળવું. ૧. ભાવતીર્થ
आत्मा वै सुमहत्तीर्थ, यदाऽसौ प्रशमे स्थितः । यदाऽसौ प्रशमे नास्ति, ततस्तीथं निरर्थकम् ॥२ ।।
तत्त्वामृत, श्लो० ३१६. જે આત્મા પ્રશમને વિષે રહેલો હોય તે તે આત્મા જ અત્યંત મેટું તીર્થ છે, અને જે આત્મા પ્રશમને વિષે રહેલે ન હોય તે તીથે જવું નિરર્થક–વ્યર્થ છે. ૨.