________________
( ૭૨૪ )
સુભાષિત–પદ્મ—રત્નાકર.
૩ સભ્યેા ! તમે તે સંઘની પૂજા—સેવા–કા; જે સંધ સંસારને ત્યાગ કરવામાં લાલસાયુકત મતિવાળા થયા છતા મુક્તિને માટે સાવધાન રહે છે, જેને પવિત્રપણે તીર્થ કહે છે, જેના તુલ્ય ખીજો કાઇ નથી, જેને તીથ કર પ્રભુ પણ નમસ્કાર કરે છે, જેનાથી સજ્જનાનુ કલ્યાણ થાય છે, જેને મહિમા ઉત્કૃષ્ટ છે, અને જેને વિષે ધૈર્ય ગાંભીર્યાદિ બધાય ગુણા વસે છે. ૧૬.
रत्नानामिव रोहणक्षितिधरः खं तारकाणामिव, स्वर्गः कल्पमहीरुहामिव सरः पङ्केरुहाणामिव, पाथोधिः पयसामिवेन्दुमहसां स्थानं गुणानामसा - वित्यालोच्य विरच्यतां भगवतः सङ्घस्य पूजाविधिः ||१७|| સિન્દ્રપ્રરળ, જો ૨.
O
જેમ રત્નનુ સ્થાન રાહણાચળ પર્વત છે, જેમ તારાઓનું સ્થાન આકાશ છે, જેમ કલ્પવૃક્ષાનુ સ્થાન સ્વર્ગ છે, જેમ કમળાનુ સ્થાન સરાવર છે, જેમ પાણીનુ સ્થાન સમુદ્ર છે, અને જેમ તેજનું સ્થાન ચંદ્ર છે, તેમ સર્વ ગુણાનુ સ્થાન આ સંઘ છે, એમ વિચારીને પૂજ્ય સઘની પૂજાવિધિ કરેા. ૧૭.
સંધની સેવાનું ફળઃ—
लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसा कीर्त्तिस्तमालिङ्गति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लब्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते, यः सघं गुणराशिकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥ १८ ॥
સિન્દૂરપ્રજળ, જો૦ ૨૩.