________________
ચારિત્ર.
चारित्रलाभान परो हि लाभचारित्रयोगान परो हि योगः ॥ ૧॥ વેથા, મૌનાશી, પૃ. ૧૬, સ્ને૦ ૪૮. (૪. વિ. મં)
*
( ૬૯૭ )
ચારિત્રરૂપી રત્નથી બીજું કાઈ શ્રેષ્ઠ રત્ન નથી, ચારિત્રરૂપી ધનથી ખીજુ કાઇ શ્રેષ્ઠ ધન નથી, ચારિત્રરૂપી લાભથી ખીજો કાઈ શ્રેષ્ઠ લાભ નથી અને ચારિત્રરૂપી યાગથી ખીન્ને ક્રાઇ શ્રેષ્ઠ યાગ નથી. ૧૧.
ચારિત્રના સમયઃ——
प्रव्रजेद् ब्रह्मचर्यात्तु, यदीच्छेत् परमां गतिम् । जातपुत्रो गृहस्थो वा, विदितात्मा जितेन्द्रियः ॥ १२ ॥ ચમસ્મૃતિ, જો૦ ૨૩૦.
જે ઉત્તમ ગતિ( મુક્તિ )ની ઇચ્છા હાય તા બ્રહ્મચર્ય થકી જ એટલે પહેલા બ્રહ્મચર્યાશ્રમ પૂર્ણ થાય કે તરત જ ગૃહસ્થાશ્રમમાં ગયા વિના જ પ્રવ્રજ્યા (સંન્યસ્ત ) ગ્રહણ કરવી. અથવા ગૃહસ્થાશ્રમમાં જાય તે તત્ત્વજ્ઞાની અને જિતેંદ્રિય થઇ, (એક) પુત્ર ઉત્પન્ન થાય ત્યારે, પ્રવ્રજ્યા ગ્રહણ કરવી. ૧૨.
यदा मनसि सञ्जातं, वैतृष्ण्यं सर्ववस्तुषु । तदैव संन्यसेद्विद्वानन्यथा पतितो भवेत् ॥ १३ ॥
सौरपुराण, यतिधर्मसमुच्चय.
જ્યારે મનમાં સર્વ વસ્તુઓ ઉપર તૃષ્ણારહિતપણું થાય, તે જ વખતે વિદ્વાને સન્યસ્ત ( ચારિત્ર ) ગ્રહણ કરવું. અન્યથા