________________
મન.
( ૬૬૩ ) જે આ રાગદ્વેષ વિગેરે રહિત ચિત્તની નિળતા છે તે જ પરમ બ્રહ્મ છે, તે વાતને માહવાળા પુરૂષા જાણતા નથી. ૨૯. મનની શુદ્ધિના ઉપાયઃ—
यथा गुडादिदानेन, यत्किञ्चित् त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥ ३० ॥ એલા, પ્રસ્તાવ રૂ, જો૦ ૨૨.
જેમ ગાળ વિગેરે વસ્તુ આપીને બાળક પાસે, કાઇ પણ ( ખરાબ ) વસ્તુ તજાવી શકાય છે, તેમ શુભ ધ્યાનવડે ચંચળ ચિત્ત પાસેથી અશુભ ધ્યાનના ત્યાગ કરાવી શકાય છે. ૩૦. મનની શુદ્ધિ વગર નકામુંઃ—
किं बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः १ ॥ ३१ ॥ રોલા, પ્રસ્તાવ ૨, જો૦ ૨૦.
જો રાગાદિકવડે પેાતાનુ મન મલિન હેાય તેા બુદ્ધ ભગવાનથી શું ફળ ? મહાદેવથી શું ફળ ? બ્રહ્માથી શું ફળ ? વિષ્ણુથી થ્રુ કુળ ? અને જિને ટ્રુથી પણ શું ફળ ? કાઇ પણ દેવ કાંઇ ઉપકારી થઈ શકતા નથી. માટે પ્રથમ પેાતાનું મન સ્વચ્છ કરવું. ૩૧.
दानमिज्या तपः शैौचं, तीर्थसेवा तथा श्रुतम् । અશાન્તમનસ જીંસ, સર્વમૈતનયંમ્ ॥ ૨૨ ॥ તિહાલતમુય, અ૦ ૨૨, જો રૂપ.