SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૫૯ ) શંકારહિતપણે ( ઇચ્છા પ્રમાણે ) ભમતા અને અંકુશ ( નિયામક ) રહિત એવેા મનરૂપી રાક્ષસ આ ત્રણ જગતના જીવેાને સંસારના પરિભ્રમરૂપ ખાડામાં પાડી દે છે. ૧૭. મન તેવું વચનઃ— મન. मानसं प्राणिनामेव, सर्वकर्मैककारणम् । मनोरूप हि वाक्यं च वाक्येन प्रस्फुटं मनः ॥ १८ ॥ નાઉપાત્ર, પ્રજ્વળ ૨, ૬૦ ૪, लो० ૦ ૧૨. મન જ પ્રાણીઓના સર્વ કર્મનું અદ્વિતીય કારણ છે. કારકે જેવું મન હોય તેવું વાક્ય ખેલાય અને ( મેલાતા ) વાકયથી મન જાણી શકાય છે. ૧૮. મનની શુદ્ધિઃ— मनो हि सर्वभूतानां संचिनोति शुभाशुभम् । अशुभेभ्यस्तदाक्षिप्य, शुभेष्वेवावधारय ॥ १९ ॥ ક્રુતિહાસસમુચ, ૧૦ ૨૮, જો૦ ૧૮. - મન જ સર્વ પ્રાણીઓને શુભ કે અશુભ પ્રાપ્ત કરે છે, તેથી હે જીવ! તુ તે મનને જ અશુભમાંથી ખેંચીને શુભને વિષે સ્થાપન કર. ૧૯. સનની શુદ્ધિનુ મહત્વઃ— अन्तश्चित्तं न चेच्छुद्धं, बहिःशौचे न शौचभाक् । મુવતિ નિમ્નસ્ય, હું પીને ટુ विवेकविलास, उल्लास ટમ્ || ૨૦ || ११, श्लो० २१.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy