________________
( ૬૪ર) સુભાષિત-વ-રત્નાકર.
- દુખે કરીને પામી શકાય એવું મનુષ્યપણું પામીને ઉત્તમ પુરૂએ કાંઈક એવું ક્રર્ય કરવું જોઈએ કે જેથી તે મનુષ્યપણને એક ક્ષણ પણ વૃથા-ફેગટ-ન જાય. ૧૮.. મનુષ્યગતિથી આવેલા—
अनुलोमो विनीतश्च, दयादानरुचिम॒दुः । सहर्षो मध्यदर्शी च, मनुष्यादागतो नरः ॥ १९ ॥
ધર્મe૫૬મ, g૦ ૧૩, રહો. ૬૭. (ઇ. સ.) જે સવની સાથે અનુકૂળ થઈને રહેતે હેય, વિનયવાન હાય, દયા અને દાનને વિષે રૂચિવાળો હોય, સ્વભાવે કમળ હાય, આનંદમાં રહેતે હય, અને મધ્યમ દષ્ટિવાળે હેય, તે મનુષ્યભવમાંથી આવેલો છે એમ જાણવું. ૧૯.
संतुष्टता मध्यमवर्तिता च,
स्वल्पश्च कोपो निकषायता च । मोगामिला समचित्तता च,
भवन्ति मानुष्यसमागतानाम् ॥२०॥ મનુષ્યગતિથી આવેલા પ્રાણીને સતેજ હોય છે, મધ્યસ્થપણું હોય છે, ક્રોધ અલ્પ હોય છે, કષાયરહિતપણું હોય છે અને ભગના અભિલાષને વિષે સમાન ચિત્તપણું હેય છે. (લેગ મળે તે ભોગવે અને ન મળે તેને માટે લુબ્ધ ન થાય.) ૨૦.