SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૦૪) સુભાષિત-પ-રત્નાકર जले जीवाः स्थले जीवा जीवाः पर्वतमस्तके। ज्वालामालाकुले जीवाः, सर्व जीवमयं जगत् ॥ १०॥ સ્થિતિ, શો રૂ8. જળને વિષે છે છે, સ્થળને વિષે જીવે છે, પર્વતના મસ્તક (શિખર) પર જીવે છે, જ્વાળાના સમૂહથી યુક્ત એવા અગ્નિને વિષે છ છે, તથા આસર્વ જગત જીવમય જ છે. ૧૦. જીવને ગર્ભમાં જ મળતી બાબતે – आयुः कर्म च वित्तं च, विद्या निधनमेव च । पञ्चैतानि हि सृज्यन्ते, गर्भस्थस्यैव देहिनः ॥११॥ जैनपंचतंत्र, पृ० १३९, श्लो० ६४. પ્રાણ ગર્ભમાં રહેલું હોય તે જ વખતે તેનું આયુષ્ય, કર્મ, ધન, વિદ્યા અને મરણ એ પચે સરજાય છે-ઉત્પન્ન થાય છે. ૧૧. જીવન પ્રકાર – प्राणा द्वित्रिचतुः प्रोक्ता भूतानि तरवः स्मृताः । जीवाः पठेन्द्रिया ज्ञेयाः, शेषाः सत्त्वा उदीरिताः॥१२॥ લાવારસૂત્ર, ર૦ ૨, ૩, ૬, ૭૨. (રે. જા.) દ્વાદિય, ત્રિક્રિય અને ચતુરિંદ્રિય જીવોને પ્રાણી કહ્યા છે, તરૂ એટલે વનસ્પતિકાયને ભૂત કહ્યા છે, પચંદ્રિને જીવ કહેલા છે, અને બાકીના એટલે વનસ્પતિ સિવાયના એકેદ્રિયોને સત્વ કહેલાં છે. ૧૨.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy