________________
(૫૭૪)
સુભાષિત-પરત્નાકર
દુઃખરૂપ અપાર સમુદ્રમાં પડતા પ્રાણીની નિરંતર પાસે રહેવાવાળે અને અજોડ બાંધવ સમાન અતિવત્સલ એક ધર્મજ રક્ષણ કરે છે. ૨૪.
अवन्धूनामसौ बन्धुरसखीनामसौ सखा । अनाथानामसौ नाथो धर्मो विश्वैकवत्सलः ॥ २५ ॥
ચોરા, પ્રારા ૪, ૦ ૧૦૦. જગતને અદ્વિતીય હિતકર આ ધર્મ, જેને બાંધવ ન હોય તેને બાંધવ છે, મિત્ર વગરનાને મિત્ર છે, અને અનાથને નાથ છે. ૨૫.
नामुत्र हि सहायार्थ, पिता माता च तिष्ठतः । न पुत्रदारा न ज्ञातिधर्मस्तिष्ठति केवलः ॥ २६ ॥
मनुस्मृति, अ० ४, लो० २३९. પ્રાણ પરલમાં જાય છે ત્યારે તેને સહાય કરવા માટે તેના માતા, પિતા ઉભા રહેતા નથી, પુત્ર અને સ્ત્રી પણ ઉભી રહેતી નથી, તેમ જ જ્ઞાતિ એટલે સગા સંબંધી પણ ઉભા રહેતા નથી. માત્ર એક ધર્મ જ ઉભું રહે છે. ૨૬.
धर्मादन्यत्र विश्वेऽपि, मृत्यवे कोऽपि न प्रभुः। निरर्थकस्तु धीराणां, शोकः कातर्यलक्षणम् ॥ २७ ॥
સમગ્ર જગતમાં ધર્મ સિવાય બીજો કોઈ મૃત્યુથી રક્ષણ કરવા સમર્થ નથી. તેથી ધીર પુરૂષાએ શેક કરે નિરર્થક છે, કારણ કે તે તે કાથર પુરૂષનું વેલાણ છે. ૨૭.