SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ. ( ૫૭૧ ) ધર્મ જ સુખની હવેલી છે, ધર્મ જ શત્રુના સંક્ટ વખતે બખ્તર છે, ધર્મ જ જડતાને દવામાં ઘામ સમાન છે, અને ધર્મ જ પાપના મર્મસ્થાનને વીંધનાર છે. ૧૬. धर्मो मातेव पुष्णाति, धर्मः पाति पितेव च । धर्मः सखेव प्रीणाति, धर्मः स्निह्मति बन्धुवत् ॥ १७॥ રિઝ, વર્ષ- ૨, સે. ૨૪૭. ધર્મ માતાની જેમ પિષણ કરે છે, ધર્મ પિતાની જેમ રક્ષણ કરે છે, ધર્મ મિત્રની જેમ પ્રસન્ન કરે છે, અને ધર્મ જ બંધુની જેમ સ્નેહ રાખે છે. ૧૭. धर्मो मङ्गलमुत्कृष्टं, धर्मः स्वर्गापवर्गदः । धर्मः संसारकान्तारोल्लाने मार्गदेशकः ॥१८॥ ત્રિપદ, ઉર્ષ ૧, ૨, ૦ ૨૪૬. ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ જ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, અને ધર્મ જ સંસારરૂપી અરણ્યને ઓળંગવામાં માર્ગને દેખાડનાર છે. ૧૮. धनदो धनार्थिनां प्रोकः, कामिना सर्वकामदः । धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः ॥ १९ ॥ ધર્મવિંદુ, ૧૦ ૨. ધર્મ જ ધનના અથીઓને કુબેર જેવો કહ્યો છે, ધર્મ જ કામીઓના સર્વ કામને આપનાર કહ્યો છે, અને ધર્મ જ પરં. પરાએ મોક્ષને સાધક કહ્યો છે. ૧૯
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy