SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૫૮) સુભાષિત-પ-રત્નાકર મુનિએ શિક્ષાને માટે ધાતુ વિનાનાં પાત્રે રાખવાં. તથા સર્વ ભિક્ષુકોને કાષ્ઠનાં અને તુંબડાનાં પાત્ર કપે છે. ૧૫ ભિક્ષા સંબંધી આચાર– यस्तु मोहेन वाऽन्यस्मादेकानादी भवेद्यतिः । न तस्य निष्कृतिः काचिद्धर्मशास्त्रेषु दृश्यते ॥ १६ ॥ પુIળ, બ૦ ૧૧, ગોળ, ૨૦. જે મુનિ મહથી કે બીજા કોઈ કારણથી એક ઘરનું ભજન કરે છે, તેને માટે ધર્મશાસ્ત્રોમાં કાંઈ પણ પ્રાયશ્ચિત દેખાતું નથી.૧૬ एककालं चरेद्वेक्षं, न प्रसओत विस्तरे । भक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सजति ॥ १७ ॥ મનુસ્મૃતિ, ૦ ૬, ગોવ. યતિએ એક જ વખત ભિક્ષા કરવી જોઈએ, પરંતુ વધારે વાર ભિક્ષા કરવાને પ્રસંગ પાડે નહીં. કેમકે જે યતિ ભિક્ષામાં આસક્તિ રાખે છે તે સંસારના વિષયેમાં આસક્ત થાય છે. ૧૭. अलामे न विषादी स्याल्लामे चैव न हर्षयेत् ।। प्राणयात्रिकमात्रः स्यात् पात्रासङ्गाद्विनिर्गतः ॥१८॥ મનુસ્મૃતિ, . ૬, ૦ ૧૭. શિક્ષાને લાભ ન મળે તે વિષાદ ન કર, લાભ થાય તે હર્ષ ન કર, પાત્રાદિકને વિષે આસક્તિ (મમતા) રહિત થઈને માત્ર પ્રાણવૃત્તિને કરનાર સ્થવું–તેટલું જ અન્ન લેવું.૧૮૦
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy