________________
( ૫૫૬)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
~
~
~~~~
~
જેનું મન સ્ત્રીઓથી હરણ કરાયું હોય (જેના મનમાં સ્ત્રીઓનું સ્મરણ હેય) તે યતિને એકાંતમાં રહેવાથી અથવા મૌન ધારણ કરવાથી શું ફળ છે? તેથી ભિક્ષુએ કોઈ પણ વખત લાકડાની સ્ત્રી(પુતળી)ને પણ સ્પર્શ કરે નહીં. ૯
न संभाषेत स्त्रियं कांचित्, पूर्वदृष्टां च न स्मरेत् । कथां च वर्जयेत्तासां, न पश्येल्लिखितामपि ॥१०॥
નારિત્રા, સાનિ., કલેશ ક, છોટે રૂ. મુનિએ કોઈ પણ સ્ત્રી સાથે વાતચીત કરવી નહીં, પ્રથમ જોયેલી સ્ત્રીનું સ્મરણ કરવું નહીં, સ્ત્રીઓની કથાને ત્યાગ કરે, તથા ચિત્રમાં આળેખેલી સ્ત્રીને પણ જેવી નહીં. ૧૦. संयमधर्मविबद्धशरीराः, साधुमटाः शरवैरिणमुग्रम् शीलतपःशितशस्त्रनिपातैर्दर्शनबोधबलाद्विधुनन्ति ॥११॥
સુમતિ દ્વસંતો, ૧૨૧. સંયમ અને ધર્મથી બંધાયેલ છે શરીર જેમનાં એવા સાધુરૂપી દ્ધાઓ, શીયળ અને તારૂપી તીણ શસ્ત્રોના ઘાવડ, દર્શન અને જ્ઞાનની સહાયતાથી, ઉગ્ર એવા કામરૂપી શત્રુને હઠાવે છે. ૧૧ જળત્યાગ:-- सूक्ष्माणि जन्तूनि जलाश्रयाणि,
जलस्य वर्णाकृतिसंस्थितानि । तसाञ्जलं जीवदयानिमित्त,
निर्ग्रन्थशूराः परिवर्जयन्ति | | ૨૨ /