SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ-ગી. (૫૫૧ ) ये लुब्धचित्ता विषयादिभोगे, વાિરા દ્રિ પવા. ते दाम्भिका वेषमृतश्च धूर्ता मनांसि लोकस्य तु रञ्जयन्ति | | ૬૮ हृदयप्रदीप. જેઓનું ચિત્ત વિષયાદિક ભેગમાં લુબ્ધ હોય છે, બહારથી વૈરાગ્ય ધારણ કરે છે અને હૃદયમાં રાગને ધારણ કરે છે, તેઓ દંભવાળા, માત્ર વેષને જ ધારણ કરનારા અને ધૂર્ત લોકો, સર્વ લોકના મનને તો ખુશી કરી શકે છે. પરંતુ તેઓ કોઈનું કલ્યાણ કરી શકતા નથી. ૬૮. મુનિપણની ભાવના – एकाकी निःस्पृहः शान्तः, पाणिपात्रो दिगम्बरः । कदा शम्भो भविष्यामि, संसारोन्मूलनक्षमः १ ॥ ६९ ॥ વૈરાગરાત (મરિ), ડો. ૮૧. હે શંભુ! હું એકલે (સંગ રહિત), પૃહારહિત, શાંત, હાથરૂપી પાત્રવાળે અને દિશારૂપી વસ્ત્રવાળે થઈ સંસારને વિનાશ કરવામાં સમર્થ કયારે થઈશ? ૬૯. મુનિ થવાને આદેશ – ब्रह्मचारी गृहस्थो वा, वानप्रस्थोऽथवा पुनः। विरक्तः सर्वकामेभ्यः, पारिवाज्यं समाश्रयेत् ॥ ७० ॥ માત, સાંજ ૩, ૪, ૨૩, રહો. ૨૭.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy